રત્નાકર(ગણિ)-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધગર્ભ-વેલિ’ (ર.ઈ.૧૬૨૪)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]