ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રિખભરિખભ


રિખભરિખભ : જુઓ ઋષભ. રિધિપર્વત [ ] : જૈન. ૬૦ ગ્રંથાગ્રની ‘બારવ્રત-સઝાય’ના કર્તા. કૃતિ રિધિપર્વતને નામે નોંધાયેલી છે પણ તે નામ શંકાસ્પદ લાગે છે. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ગી.મુ.]