રેવા(બ્રહ્મ) [ઈ.૧૬૭૭ સુધીમાં] : તેમણે ગુજરાતી તથા હિન્દી ભાષામાં પદો (લે.ઈ.૧૬૭૭)ની રચના કરી છે. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]