ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ પંડિત


લક્ષ્મીચંદ/લક્ષ્મીચંદ(પંડિત) [ ] : ૧૩ કડીની ‘કલ્યાણસાગરસૂરિભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]