લક્ષ્મીરુચિશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.