લક્ષ્મીલાભ [ઈ.૧૫૪૭માં હયાત] : જૈન સાધુ. ‘ભુવનભાનુકેવલીચરિત્ર-સ્તબક’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.