ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસુંદર-૨


લક્ષ્મીસુંદર-૨ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દીપસુંદરની પરંપરામાં ચતુરસુંદરના શિષ્ય. ૪૫૯ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]