લાસકુંઅર [ઈ.૧૭૧૨ સુધીમાં] : ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતકથા’ (લે.ઈ.૧૭૧૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]