Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોહટ સાહ
Language
Watch
View source
લોહટ(સાહ)
[ઈ.૧૬૭૪માં હયાત] : ‘ષડલેસ્યા વેલિ’ (ર.ઈ.૧૬૭૪)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[કી.જો.]
←
લોયણ
લોંકા_શાહ
→