(બ્રહ્મ) વિદ્યાસાગર-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : ‘જાબલીભદ્ર-આખ્યાન’, (ર.ઈ.૧૬૭૬)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]