વનો/ધનો : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]