ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વહાલદાસ


વહાલદાસ [ ] : ૪ કડીના હિંદીમિશ્ર ગુજરાતી પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. [કી.જો.]