વિનયરતન(વાચક) [ઈ.૧૪૯૩માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. દેવસૂરિની પરંપરામાં મહીરતનના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૩/સં.૧૫૪૯, ભાદરવો-)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]