વિમલવિજય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]