વિવેકવિજ્ય-૧ [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનવિજ્યના શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.