વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૪ સુધીમાં] : ‘ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]