ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસાગર


વીરસાગર : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. [ર.ર.દ.]