શુભશીલ(ગણિ) : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]