શોભાચંદ [ઈ.૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]