શ્રીમેરુ(શિષ્ય) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. ‘શોભન-સ્તુતિ’ ચતુર્વિંશતિકા-સ્તબક’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]