સમુદ્રવિજ્ય [ઈ.૧૬૯૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]