સુમતિમાણિક્ય [ઈ.૧૫૭૧ સુધીમાં] : જૈન. ૬૫ કડીની ‘ઋષિદત્તા-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]