સોમચંદ્ર : આ નામે ૧૭ કડીના ‘નેમિજિન બારમાસા’ મળે છે. તેના કર્તા કયા સોમચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]