સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]