ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-૧


હરખ-૧ [ઈ.૧૭૪૪ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનરાજહૂરિના શિષ્ય. ૩૨ કડીના ‘નેમિજિન-હ્તવન (પશુપંખીવિજ્ઞપ્તિમય)’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]