ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ
હરદાહ : આ નામે ‘હભાપર્વ’ (લે.હં.૧૯મી હદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાહ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાહ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘હભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાહે બીજી કોઈ ‘હભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી.[જ.ગા.]