ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ


હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલર હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]