ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશ્ચંદ્ર


હરિશ્ચંદ્ર [ ] : ૬૭ કડીના ‘રેંટિયાનું પદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાહુધા : ૧. હંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]