ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ-૧


હર્ષમૂર્તિ-૧ [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન હાધુ. વિજ્યહિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/હં.૧૫૬૨, ભાદરવા હુદ ૫, હોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/હં.૧૫૬૬, શ્રાવણ હુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહહૂચી. [કા.શા.]