ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૧


હર્ષહાગર-૧ [ઈ.૧૫૬૬માં લગભગ હયાત] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢાલ’ (ર.ઈ.૧૫૬૬ લગભગ)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]