હર્ષ(પંડિત) શિષ્ય [ ] : જૈન હાધુ. ૪ કડીની ‘એકાદશીની હ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજ્યશિષ્ય માનવિજ્યની હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]