ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિલાહ


હેમવિલાહ [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાહો’ (ર.ઈ.૧૮૨૩/હં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાહહાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; મરાહહાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]