ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરભાષા અનુવાદ


આંતરભાષા અનુવાદ (Interlingual translation) : એક ભાષામાંથી બીજી ભાષામાં થતો અનુવાદ. જેમકે ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં અથવા બંગાળીમાંથી ગુજરાતીમાં થતો અનુવાદ. ચં.ટો.