આકૃત કાવ્ય (Altar poem) : આકૃત કાવ્યમાં પંક્તિઓને કે કડીઓને એ રીતે ગોઠવી હોય કે પાના પર એક પ્રકારની તરેહ ઊભી થાય અને આ તરેહ કાવ્યવિષયનો આકાર ધારણ કરે. ચં.ટો.