ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપનાટક


ઉપનાટક(By-play) : મુખ્ય નાટકના કથાવસ્તુના અનુષંગે અન્ય નાટકનો ભાગ કે મુખ્ય નાટકમાં નાનું, સ્વતંત્ર નાટક મૂકવામાં આવે તે. પ.ના.