ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાધિકારોક્તિ


એકાધિકારોક્તિ(Monopolylogue) : એક જ નટ એક કરતાં વધુ પાત્રોની ભજવણી એકોક્તિ દ્વારા કરતો હોય એ માટે આ સંજ્ઞાનો ઉપયોગ કરાય છે. ચં.ટો.