પ્રસંગપ્રચુર (Episodic) : અનેક પ્રસંગોના સંકલન વડે બનેલી સાહિત્યકૃતિ. આ પ્રકારની કૃતિમાંના પ્રસંગો વાર્તાના મુખ્ય વસ્તુ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય. પ.ના.