મૃત્યુનોંધ(Obitury) : આ નોંધ મોટે ભાગે વર્તમાનપત્રોમાં આવતી હોય છે અને એમાં સામાન્ય રીતે દિવંગતની જીવનઝરમર રજૂ થતી હોય છે. હ.ત્રિ.