વ્યાકરણશૈલીવિજ્ઞાન (Grammetrics) : લેખક દ્વારા પ્રયોજાયેલી ભાષિક તરેહો તથા એ ભાષિક તેરેહોના વ્યાકરણિક ધોરણથી થતા વિચલનનો અભ્યાસ કરતી શૈલીવિજ્ઞાનની શાખા. ચં.ટો.