સંક્ષિપ્તીકરણ(Abridgement) : મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા. હ.ત્રિ.