સાહિત્યવેઠિયો(Hack Writer) : ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે. પ.ના.