ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ડ
કર્તાસૂચિ - ડ
ડામર બ્રાહ્મણ
વેણીવત્સરાજ રાસ
નાહટા, ભંવરલાલ સંપા. સ્વાધ્યાય, ૯–૨, જાન્યુ. ૧૯૭૨, ૧૮૧–૧૯૮.
ડુંગર
પદ. અ ૪૮ (નકાદોહન–૨). અ ૭૫ (મોકાદો–મગન) ૨૧૪. અ ૭૭ (મોકાદો–સાકર) ૨૦૬.
ડુંગરપુરી
પદ. અ ૮૨ (પ્રાકાસુધા–૧).
ડુંગર બારોટ
ખ
કવિ, મંગલદાસ ચતુર્ભુજ. ભક્તકવિશ્રી ડુંગર બારોટ. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૦, ૫૯–૬૨; જુલાઈ ’૩૦, ૨૦૭–૨૧૧.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૩.
ઘ
ઉપદેશ વિશે. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૬૯–૭૭૦.