ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/સ

કર્તાસૂચિ - સ

સમયપ્રમોદ
જિન ચંદ્રસૂરિ નિર્વાણરાસ. અ ૫૩ (ઐજૈકાસંગ્રહ).

સમયસુંદર, ઈ.સ. ૧૬મો સૈકો


દેસાઈ, મોહનલાલ દલીચંદ.
કવિવર સમયસુંદર. ગુજરાતી સાહિત્ય પરિષદ સાતમું અધિવેશન ભાવનગર ૧૯૨૪ : અહેવાલ અને નિબંધસંગ્રહ, ૧૪૧–૧૭૦.
સમયસુંદર. અ ૮ (આકામહોદધિ–૭) ૧–૧૧૨.
શાહ રમણલાલ ચી. કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ. પડિલેહા (૧૯૭૯) ૧૬૬–૨૦૮.


નાહટા, અગરચન્દ સંપા. સમયસુંદરકૃતિ કુસુમાંજલિ. કલકત્તા, ૧૯૫૭. પૃ. ૬૨૯. (૫૬૩ ટૂંકા કાવ્યોનો સંગ્રહ).


ચાર પ્રત્યેક બુદ્ધચોપાઈ. અ ૮ (આકામહોદધિ–૭) ૩૫–૧૪૮.
થાવચ્ચાસુત રિષિ ચોપાઈ
નાહટા, અગરચંદ સંપા. સમયસુંદરકૃત થાવચ્ચાસુત રિષિ ચોપાઈ. સહ સંપા. ભંવરલાલ નાહટા અને રમણલાલ ચી. શાહ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૮૦. પૃ. ૨૫+૫૨.
નલદવદંતી રાસ
શાહ, રમણલાલ ચી. નલદવદંતી રાસ. નળદમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૨૩૪–૨૪૫.
—સંપા. સમયસુંદરકૃત નલદવદંતી રાસ. અમદાવાદ : ભારત પ્રકાશન, ૧૯૫૭. પૃ. ૮૦+૨૧૨.
અવલોકન :
નરોત્તમ વાળંદ. માનસી, ઑક્ટો.-ડિસે. ૧૯૫૮, ૨૧૮–૨૧૯.
મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૫૭ (૧૯૬૧) ૧૧૬–૧૧૭.
પુંજાઋષિનો રાસ. અ ૨૫ (જૈરાસંગ્રહ) ૧૬૪–૧૬૭.
મૃગાવતી ચરિત્ર ચૌપઈ
નાહટા, અગરચંદ સંપા. મૃગાવતીચરિત્ર ચૌપઈ. સહ સંપા. રમણલાલ ચી. શાહ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૭૮. પૃ. ૨૪+૧૦૯.
અવલોકન :
ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. મૃગાવતીચરિત્ર ચૌપઈમાંના કેટલાક શબ્દો. ગ્રંથ, ઑગ. ૧૯૭૮, ૧૪–૧૮, ૪૭–૪૮.
શાહ, રમણલાલ ચી. કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ (મૃગાવતીચરિત્રચૌપઈ અને વલ્કલચીરીરાસ). પડિલેહા (૧૯૭૯) ૧૬૬–૨૦૮.
વલ્કલચીરીરાસ (સં. ૧૬૮૧)
શાહ, રમણલાલ ચી. કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ (મૃગાવતીચરિત્ર ચૌપઈ અને વલ્કચીરીરાસ). પડિલેહા (૧૯૭૯) ૧૬૬–૨૦૮.
વલ્કલચીરીરાસ : રાગ અને વિરાગની લીલા. રુચિ, ફેબ્રુ. ૧૯૬૩, ૫૩–૫૮.
વસ્તુપાલ તેજપાલ રાસ
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. વસ્તુપાલ–તેજપાલનો રાસ. ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક, જાન્યુ. ૧૯૫૨.
શાલીભદ્રમુનિ. અ ૬ (આકામહોદધિ–૫).
સીતારામ ચોપાઈ
ફૂલસિંહ. સીતારામ ચોપાઈ. મરુભારતી, જાન્યુ. ૧૯૫૯.

સમર
નેમિનાથ ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

સમુધર
નેમિનાથ ફાગુ. અ ૮૮ (પંશચાફાકાવ્યો). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

સર્વાનંદસૂરિ
મંગલકલશ ચોપાઈ
શાસ્ત્રી, કેશવરામ કા. મંગલકલશ ચોપાઈ. આપણા કવિઓ, ભા.૧ (૧૯૭૮) ૨૬૨–૨૬૪.

સહજાનંદ સ્વામી


કૃષ્ણસ્વરૂપદાસજી સાધુ. સહજાનંદ સ્વામીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત. સુરત : વિજુભાઈ મોદી અને ઠાકોરદાસ મોદી, ૧૯૫૯. પૃ. ૯૨.
ત્રિવેદી, મણિલાલ છો. સ્વામિનારાયણ : તેમનું અવતાર, ચરિત્ર અને બોધ. અમદાવાદ : કોઠારી માધવલાલ દલસુખરામ સંપા. પ્રકાશક, ૧૯૨૪.
દવે, નાનુભાઈ. સ્વામી સહજાનંદની પ્રસંગકથાઓ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૭૮. પૃ. ૧૫૬.
દવે, રમેશ મ. લાઈફ એન્ડ વર્ક ઑફ શ્રી સ્વામિનારાયણ. મુંબઈ : સ્વામી નારાયણસ્વરૂપદાસજી, ૧૯૬૬. પૃ. ૨૪+૭.
દવે, હરીન્દ્ર. ભગવાન સ્વામિનારાયણ, અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ત્રીજી આ. ૧૯૮૦. પૃ. ૩૨.
દવે, હર્ષદરાય ત્રિભુવન
પૂર્ણપુરુષોત્તમ સહજાનંદ સ્વામી. મુંબઈ : સ્વામિનારાયણ યુનિ. સત્સંગ સોસાયટી, બીજી આ. ૧૯૬૪. પૃ, ૭૬.
લાઈફ એન્ડ ફિલોસૉફી ઑફ શ્રી સ્વામિનારાયણ. લંડન : જ્યાર્જ એલન એન્ડ અનવિન, સુધારેલી આ. ૧૯૭૪. પૃ. ૨૭૪.
સ્વામિનારાયણ ઑન જ્ઞાન. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૮૦. પૃ. ૫૧.
સ્વામિનારાયણ ઑન મેડિટેશન. અમદાવાદ : બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૮૦. પૃ. ૪૨.
પારેખ, મધુસૂદન. દલપતરામ અને સ્વામિનારાયણ. અમદાવાદ : બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૮૦. પૃ. ૩૬.
ભાલજા, મણિલાલ. સ્વામી સહજાનંદ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય. ૧૯૬૦. પૃ. ૯૭+૨૦૨. વિસ્તૃત જીવનચરિત્ર અને સદુપદેશ.
મજમુદાર, નિનુ. ભગવાન સ્વામિનારાયણ સંગીતકલાના પોષક. અમદાવાદ : બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૮. પૃ. ૩૦.
મશરૂવાલા, કિશોરલાલ. સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય. અમદાવાદ : નવજીવન, ૧૯૪૦. પૃ. ૧૬+૧૫૭. પ્ર. આ. ૧૯૨૩.
યાજ્ઞિક, જયેન્દ્રકુમાર આનંદજી. ધી ફિલોસૉફી ઑફ શ્રી સ્વામિનારાયણ. મહાનિબંધ (પીએચ.ડી.)–મ.સ. યુનિ. ઑફ બરોડા, ૧૯૬૮. અમદાવાદ : એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડોલૉજી, ૧૯૭૧. પૃ. ૧૫+૧૮૩.
શાસ્ત્રી, શંકરદત્ત. સ્વામી સહજાનંદ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૪૪. પૃ. ૧૦૮.
સોરઠિયા, ગોરધનદાસ જીવરાજ
સ્વામીશ્રી સહજાનંદ. બગસરા : શ્રીજી સાહિત્ય વર્ધક કાર્યાલય, ૧૯૬૪. પૃ. ૨૦+૧૦૬.
સ્વામી સહજાનંદ : ગુજરાતના મહાન જ્યોતિર્ધર. બગસરા : શ્રીજી સાહિત્ય પ્રચાર કાર્યાલય, ૧૯૭૧. પૃ. ૯૩.


ઠક્કર, હરિપ્રસાદ ત્રિ. સંસ્કાર જ્યોતની પ્રભા. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૧૨૯–૧૩૮.
પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ. સહજાનંદ સ્વામી. મધુસૂદન પારેખ સંપા. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન (૧૯૭૬) ૮૬–૯૯.
સંઘવી, નગીનદાસ હ. સ્વામીશ્રી સહજાનંદજી. સંસ્કૃતિ, ઑક્ટો. ૧૯૭૨, ૩૧૬–૩૨૮.


વચનામૃત
ઈશ્વરચરણદાસ શાસ્ત્રી. ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત બિંદુ. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ત્રીજી આ. ૧૯૮૦. પૃ. ૪૦.
ઠક્કર, દામોદરદાસ ગોવર્ધનદાસ. વચનામૃત. રાજકોટ : ઠક્કર દામોદર ગોવર્ધનદાસ, ૧૮૯૦. પૃ. ૮+૭૨+૧૦૪૮+૬૪.
દવે, હર્ષદરાય ત્રિ. સંપા. વેદાંતસાર. સહ સંપા. દીનકરરાય જે. અમીન. મુંબઈ : સ્વામિનારાયણ યુનિ. સત્સંગ સોસાયટી, ૧૯૬૦. પૃ. ૩૨.
દવે, હર્ષદરાય ત્રિ. સંપા. વચનામૃતમ્ ·(અંગ્રેજીમાં). મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૭૭. પૃ. ૪૦+૬૮૦.
ધર્માદા પુસ્તક પ્રસિદ્ધિ ફંડની વ્યવસ્થાપક મંડલી, અમદાવાદ. શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણનાં વચનામૃત ૨૭૩.
ભા. ૧. ૧૮૯૯ પૃ. ૨૪+૪૦૮.
ભા. ૨. ૧૮૯૯. પૃ. ૯૬+૪૦૯–૭૭૨.
(મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદમુનિ શ્રવણ કરીને સંગ્રહ કરનાર.)
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, અમદાવાદ. વચનામૃત. સાતમી આ. ૧૯૬૯. પૃ. ૨૪+ ૭૩૧. સચિત્ર.
રામવલ્લભ શાસ્ત્રી અનુ. વચનામૃત (હિન્દી અનુવાદ) મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૮૦. પૃ. ૧૭+૬૪૨.
વેદરસ
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, અમદાવાદ. વેદરસ. ૧૯૭૮. પૃ. ૧૪+૨૧૪.
સ્વામિનારાયણ યુનિવર્સલ સત્સંગ સોસાયટી, મુંબઈ. ૧૯૬૦. પૃ. ૨૨૦.
શિક્ષાપત્રી
કવિ, ન્હાનાલાલ દલપતરામ અનુ. શિક્ષાપત્રી: સમશ્લોકી, મૂળ સાથે. બીજી આવૃત્તિ, ૧૯૫૧. પૃ. ૨૮+૮૪. પ્ર. આ. ૧૯૩૧.
કેશવજીવનદાસજી સ્વામી. શિક્ષાપત્રી (અંગ્રેજી અનુવાદ). મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૮. પૃ. ૫૦.
દવે, રમેશ એમ. સંપા. જેમ્સ ફ્રૉમ શિક્ષાપત્રી. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૮૦. પૃ. ૪૦.
પુરાણી, કેશવપ્રિયદાસ. શિક્ષાપત્રી રહસ્યાર્થ. અમદાવાદ : શેઠ હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડા અને શેઠ વિઠ્ઠલભાઈ કે. દવે, ૧૯૬૬. પૃ. ૯૨૪.
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, અમદાવાદ. નિત્યવિધિ તથા શિક્ષાપત્રી. ૧૯૭૮. પૃ. ૮+૩૫૯. સચિત્ર.
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, મુંબઈ. શિક્ષાપત્રી. ૧૯૭૩.
શતાનન્દ મુનિ. શિક્ષાપત્રી સંસ્કૃત ભાષ્ય; આચાર્ય ભગવતપ્રસાદજી મહારાજકૃત ટીકા; એમ્બાર :કૃષ્ણમાચાર્ય સંશોધિત. વડતાલ : શ્રીપતિપ્રસાદજી મહારાજ, ૧૯૨૪. પૃ. ૮૪૪+૨૬+૬૧૪+૫૬.
નોંધ : ભૂમિકા, વિષયાનુક્રમણિકા, ગ્રંથ–ભાષ્યટીકા, પ્રમાણાદિ સૂચિ.

સંગ્રામસિંહ
શાસ્ત્રી, કેશવરામ કા. સંગ્રામસિંહ. આપણા કવિઓ, ભાગ. ૧ (૧૯૭૮) ૨૬૭–૨૭૧.

સંત
શાસ્ત્રી, કેશવરામ કા. સંત (વિ. સ. ૧૭મા સૈકાનો પૂર્વાર્ધ). કવિચરિત (૧૯૫૨) ૪૧૦–૪૧૨.

સંતદાસ
પદ. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૪૨–૧૪૪.

સંવેગસુંદર (સં. ૧૫૪૮માં હયાત)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. સંવેગસુંદર. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૧૧૨–૧૧૪.

સાગરદાસ
દાણલીલા. અ ૮૪ (પ્રાકાસુધા–૩).

સાયાંજી ઝૂલા (સં. ૧૫૮૦–૧૭૦૦ આસરે)
મારુ, રમણિકલાલ છ. કવિ સાયાંજી ઝૂલા અને તેમનું સાહિત્ય. મહાનિબંધ (પીએચ.ડી.) સૌરાષ્ટ્ર યુનિ., ૧૯૭૪

સારમૂર્તિ
જિનપદ્મસૂરિ પટ્ટાભિષેક રાસ. અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૨૦–૨૩.
શાસ્ત્રી, કે. કા. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૨૩૮–૨૩૯.

સારંગદાસ
બારમાસ (સં. ૧૯૫૮)
પટેલ, બહેચરભાઈ ર. સંપા. સારંગદાસકૃત બારમાસ. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૩, ૧–૧૫. પુનર્મુ. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૧૫૬–૧૭૦.

સિદ્ધિચંદ્રગણિ
કાદંબરી
જિનવિજયજી. સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક. પુરાતત્ત્વ ત્રૈમા. વર્ષ ૫ અંક ૪.
ત્રિવેદી, ભૂપેન્દ્ર સંપા. સિદ્ધિચંદ્રગણિકૃત કાદંબરી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., પુ. ૩૮ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૭૩, ૧–૧૩.

સિંહકુશલ
નંદબત્રીશી ચોપઈ (સં. ૧૫૬૦)
મહેતા, રણજીતરામ વાળાભાઈ સંપા. સિંહકુશલકૃત નંદબત્રીશી ચોપઈ. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬ અને પછીના અંકોમાં.

સુખસાગર
વૃદ્ધવિજય ગણિરાસ (સં. ૧૭૬૯) અ ૧૩ (ઐરાસંગ્રહ–૩).

સુખાનંદ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૩૭.

સુમતિવિજય
રત્નકીર્તિસૂરિ ચોપઈ (સં. ૧૭૩૯). અ ૨૨ (જૈઐગુકાસંચય).

સુરદા (રાણી)
તંબુરાનું પદ. અ ૮૪ (પ્રકાસુધા–૩).

સુરદાસ


શાસ્ત્રી, કેશવરામ કા. સુરદાસ, વિ. સં. ૧૬૧૧માં હયાત. કવિચરિત (૧૯૫૨) ૩૦૬–૩૧૦.


કર્ણવખાણ. અ ૪૪ (સગાઆખ્યાન) ૬૮–૭૨.
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૧૯–૮૨૧. અ ૭૭ (મોકાદો–સાકર) ૩૯.
સગાળપુરી. અ ૪૪ (સગાઆખ્યાન) ૫૮–૬૭.

સુરભટ્ટ (૧૬૪૮માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કા. સુરભટ્ટ કવિચરિત (૧૯૫૨) ૫૮૫–૫૮૯.


સ્વર્ગારોહણી. અ ૪૭ (નકાદોહન–૧).

સુંદર


મોદી, રામલાલ ચુનીલાલ. સુંદર. અ ૭૮ (રાચુમોદીલેખસંગ્રહ–૧) ૨૨૦–૨૨૧.


ઓધવગીતા. અ ૪૮ (નકાદોહન–૨).
સુદામાની કથા. અ ૬૮ (સુચરિત્ર) ૧૩૫–૧૪૬.

સુંદરદાસ
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. સુંદરદાસ. કવિચરિત્ર (૧૮૬૯).

સુંદરબાઈ
પદ. અ ૮૪ (પ્રાકાસુધા–૩).

સુંદરભક્ત
પદ. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૫૭–૧૬૧.

સૂરિભટ્ટ (નારાયણસુત)
કલિમહિમા (સં. ૧૭૦૪)
શાસ્ત્રી, કે. કા. સંપા. સૂરિભટ્ટકૃત કલિમહિમા, બુદ્ધિપ્રકાશ, મે-જૂન ૧૯૩૨, ૧૬૬–૧૮૨.

સેવકરામ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૦૭–૮૦૯.

સોનીરામ
વસંતવિલાસ
વ્યાસ, કાન્તિલાલ બ. વસંતવિલાસ (સોનીરામકૃત). વસંતવિલાસ (અંગ્રેજી આવૃત્તિ ૧૯૪૨) ૬૬–૭૨.

સોમ
સુદામાસાર. અ ૬૮ (સુચરિત્ર) ૧૦૫–૧૦૯.

સોમકુંજર
ખરતરગચ્છપટ્ટાવલી
શાસ્ત્રી, કે. કા. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૫૮–૩૬૦.

સોમપ્રભસૂરિ
ઔક્તિક
શાસ્ત્રી, કે. કા. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૬૫–૩૬૬.

સોમમૂર્તિ
જિનેશ્વરસૂરિ સંયમશ્રીવિવાહવર્ણન રાસ. અ ૨૨ (જૈઐગુકાસંચય) ૩૭૭–૩૮૩.

સોમવિમલસૂરી
ચસિમાશબ્દશતાર્થી સ્વાધ્યાય
સાંડેસરા, ભોગીલાલ સંપા. સોમવિમલસૂરિકૃત ચસિમાશબ્દશતાર્થી સ્વાધ્યાય. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૧. ૧૭૯–૧૮૪.

સોમસુંદરસૂરિ


દવે, ઇન્દ્રવદન અંબાલાલ. સોમસુંદરસૂરિ અને તેમનું શિષ્યમંડળ. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૨મું સમ્મેલન કલકત્તા ડિસે.-જાન્યુ. ૧૯૬૧–૬૨: હેવાલ, ૧૧૫–૧૨૪.
મુનશી, કનૈયાલાલ મા. સોમસુંદરસૂરિ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૧૫–૧૭.


શાસ્ત્રી, કેશવરામ કા. પ્રકીર્ણ કથાઓ. આપણા કવિઓ ભા. ૧ (૧૯૭૮) ૩૭૮–૩૮૦.


નેમિનાથ નવરસ ફાગ. જૈન કૉન્ફરેન્સ હેરાલ્ડ, જુલાઈ-ઑગ. ૧૯૧૭.
યોગશાસ્ત્ર. બાલાવબોધ. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ).
ભટ્ટ, આર. જી. એ મોડેલ ઑફ ધી ફીફટીન્થ સેન્ચુરી ગુજરાતી પ્રોઝ વીથ સ્પેશીયલ રીફરેન્સ ટુ ધી યોગશાસ્ત્ર બાલાવબોધ ઑફ સોમસુંદરસૂરિ. મહાનિબંધ (એમ. એ.)–મુંબઈ યુનિ., ૧૯૪૫.
યોગશાસ્ત્રાંતર્ગત ગૃહસ્થધર્મના ગુણોનું વર્ણન. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ).
રંગસાગરનેમિફાગ
ઝવેરી, કૃ. મો. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૨૩૩–૨૩૫.
ધર્મવિજય મુનિ સંપા. શમામૃતમ તથા રંગસાગરનેમિફાગ. પ્ર.આ. ૧૯૨૩.
શાસ્ત્રી, કે. કા. રંગસાગરનેમિફાગ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૪૨–૩૪૯.
સ્થૂલિભદ્રચરિત
દ:વે, વસંતરાય બી. સંપા. સોમસુંદરસૂરિકૃત સ્થૂલિભદ્રચરિત. સ્વાધ્યાય, ૧૨–૪, ઑગ. ૧૯૭૫, ૪૪૬–૪૫૭.

સોલણુ
ચચ્ચરી
શાસ્ત્રી, કે. કા. ચચ્ચરી. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૨૫૨–૨૫૫.

સૌભાગ્ય વિજય
તીર્થમાલા સ્તવન. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).
વિજયદેવસૂરિ નિર્વાણ. અ ૨૨ (જૈઐગુકાસંચય).