ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/હ

કર્તાસૂચિ - હ

હરગોવન
અંબાજીનું વધામણું. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૪૬.
માતાના ગરબા. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૩૪–૪૫.
માસ (તુળસીના મહિના, રાધાના મહિના). અ ૭૪ (મોકાદો–જેઠા) ૪૦૨–૪૦૪,
લીલા રાણીની લાવણી. અ ૭૪ (મોકાદો–જેઠા) ૪૦૦–૪૦૧.

હરગોવિંદ
પદો, (તુલસીના મહિના, પંદર તિથિ, રાધાના મહિના.). અ ૬૨ (બુકાદો–માધવજી) ૨૨૧–૨૨૨.

હરજી
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ: હરજી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩–૩, પૃ. ૩૨૦.

હરદાસ
જોષીપુરા, જયસુખરાય પુ. ભક્તકવિ હરદાસ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૭૪–૭૬.

હરિકૃષ્ણ
ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ. હરિકૃષ્ણ. અખો અને મધ્યકાલીન સન્ત પરંપરા (૧૯૭૨) ૭૦–૭૯.

હરિદાસ
ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ. હરિદાસ. અખો અને મધ્યકાલીન સન્ત પરંપરા (૧૯૭૨) ૨૪૬–૨૫૪.
મોદી, રામલાલ ચુનીલાલ. હરિદાસ. અ ૭૮ (રાચુમોદી લેખસંગ્રહ–૧) ૨૨૦.
શાસ્ત્રી, કેશવરામ કા. પ્રેમાનંદ શિષ્ય હરિદાસ (?). ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી ૧૯૪૨–૪૩, પૃ. ૧૨૮–૧૩૪.


અધ્યાત્મ રામાયણ
જોશી, દેવદત્ત. રાઘવદાસ અને તત્સુત્ હરિદાસનું અધ્યાત્મ રામાયણ. સ્વાધ્યાય, ૧૧–૩, એપ્રિલ ૧૯૭૪.
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૨૧–૮૨૪.
કાળિકામાતાનો ગરબો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૧૫–૭૧૯.
રાવળ, છગનલાલ વિ. કવિ હરિદાસકૃત શ્રી કાળિકામાતાનો ઐતિહાસિક ગરબો. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૨૫, ૨૭૦–૨૭૫.
ગુરુમહિમા. અ ૪૯ (નકાદોહન–૩).
તુલસી માહાત્મ્ય. અ ૪૯ (નકાદોહન–૩).
દેહમન ટળ્યાં. અ ૩૩ (અ અને મસપરંપરા).
શામળશાહનો વિવાહ
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. હરિદાસ અને દ્વારકાદાસકૃત શામળશાહનો વિવાહ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. પ્ર. આ. ૧૮૯૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૯).
હરિદાસનાં પદો. અ ૩૩ (અ અને મસપરંપરા) ૨૫૧–૨૫૪.

હરિદાસ રૈકવ (સં. ૧૬૪૪–૪૭માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. હરિદાસરૈકવ. કવિચરિત (૧૯૫૨) ૩૮૭–૭૯૨.


મહાભારત : આદિપર્વ. અ ૯૨ (મહાભારત–૧).

હરિદાસ વાળંદ (સં. ૧૬૭૪માં હયાત)


જોષીપુરા, જયસુખરાય પુ. હરિદાસ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૩૭–૩૮.
શાસ્ત્રી, કે. કા. હરિદાસ વાળંદ (૧૬મી સદીનો પૂર્વાર્ધ). કવિચરિત (૧૯૫૨) ૩૭૩–૩૭૯.


ધ્રુવાખ્યાન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૩૫૫–૩૮૬.
ઓઝા, ઉછરંગરાય કેશવરાય. એક જૂનો હસ્તલેખ. સમાલોચક, ઑગ. ૧૯૨૪ અને નવે. ૧૯૨૪
પ્રેમલારાણીનું આખ્યાન. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૩૭૩–૩૭૯.

હરિદાસ વૈષ્ણવ
શાસ્ત્રી, કે. કા. હરિદાસ વૈષ્ણવ (વિ. સ. ૧૭મા સૈકાનો ઉતરાર્ધ), કવિચરિત (૧૯૫૨).

હરિભટ (૧૮૨૯માં હયાત)
કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રોમ–૩) ૩૭૦–૩૪૦. (બૃકાદોહન–૭) ૮૦૫–૮૦૭. અ ૫૪ (ગુજકાદોહન) ૪૨૨–૪૨૩.
ગરબીઓ. અ ૬૨ (બૃકાદો—માધવજી) ૨૧૬. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૯૩.
દશમલીલા. અ ૩૭ (બૃકાદોહન–૩).
શિવકીર્તન. અ ૪૯ (નકાદોહન–૩).
હાલરડું. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૩૭ (બૃકાદોહન–૩).

હરિરામ


શાસ્ત્રી, કે. કા. હરિરામ (સં. ૧૬૯૬માં હયાત). કવિચરિત (૧૯૫૨) ૪૯૮–૫૦૧.


કૃષ્ણવિરહના પદ. અ ૩૭ (બૃકાદોહન–૩).
પદો. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૯૨–૩૯૩.
બભ્રુવાહન આખ્યાન. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૪૯૮–૫૦૦.
રુક્મિણી સ્વયંવર. અ ૩૭ (બૃકાદોહન–૩).
સીતા સ્વયંવર. અ ૩૭ (બૃકાદોહન–૩) ૪૮૦–૫૧૮. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૫૦૦–૫૦૧.

હરિશ્ચંદ્ર
રેંટિયાનું પદ. અ ૮૨ (પ્રાકાસુધા—૧).

હલરાજ
સ્થૂલિભદ્ર ફાગુ
શેઠ, કનુભાઈ વ્રજલાલ સંપા, અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત સ્થૂલિભદ્ર ફાગુ—એક પરિચય, સ્વાધ્યાય, ૮–૩, એપ્રિલ ૧૯૭૧, ૩૨૦–૨૩૬.

હંસ
શાસ્ત્રી. કે. કા. શાલિભદ્રરાસ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૧૪–૩૧૫.

હંસધીર
હેમવિમલસૂરિ ફાગ (સં. ૧૫૫૪). અ ૨૨ (જૈઔગુકાસંચય) ૧૮૬–૧૯૦.

હંસસોમ
પૂર્વદેશીય ચૈત્યપરિપાટી. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

હામો (સં ૧૭૧૫માં હયાત)
શાસ્ત્રી, કે. કા. હામો. કવિચરિત (૧૯૫૨) ૬૩૨–૬૩૩.

હિમાંશુવિજય
વિમલશાહનો સલોકો
લક્ષ્મીભદ્રવિજય સંગ્રાહક, શ્રી જૈન સત્યપ્રકાશ અંક ૧૩૯, ૧૯૪૭, પૃ. ૧૮૫–૧૮૭.

હીમો
પદ. અ ૭૫ (મેકાદો–મગન) ૧૯૯. અ ૭૭ (મેકાદો–સાકર) ૧૯૧. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

હીરકલશ
સિંહાસનબત્રીશી. અ ૧૦૩ (ઇતિ અને સાહિત્ય).

હીરાણંદસૂરિ
કલિકાલરાસ (સં. ૧૪૮૬)
સાંડેસરા, ભોગીલાલ સંપા. હીરાણંદસૂરિકૃત કલિકાલરાસ. સ્વાધ્યાય, ૧૧–૧, ઑક્ટો. ૧૯૭૩, ૪૧–૪૬.
કલિયુગબત્રીસી (સં. ૧૪૮૬).
સાંડેસરા, ભોગીલાલ સંપા. કલિયુગબત્રીસી. સ્વાધ્યાય, ૧૧–૧, ઑક્ટો. ૧૯૭૩, ૪૬–૪૮.
દીવાલીગીત
સાંડેસરા, ભોગીલાલ સંપા. હીરાણંદકૃત દીવાલીગીત. સ્વાધ્યાય, ૧૨–૧, નવે. ૧૯૭૪, ૧–૨.
વસ્તુપાલરાસ. (સં. ૧૪૮૫)
સાંડેસરા, ભોગીલાલ સંપા. હીરાણંદસૂરિકૃત વસ્તુપાલરાસ. સ્વાધ્યાય, ૧–૧ ઑક્ટો. ૧૯૬૩, ૧૬–૨૭.
વિદ્યાવિલાસ પવાડો. અ ૨૮ (ગુર્જર રાસાવલી) ૮૮–૧૧૭.
ટોપીવાળા, ચંદ્રકાન્ત. હીરાણંદસૂરિકૃત વિદ્યાવિલાસ પવાડો. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૫–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૦, ૧૩૭–૧૪૦.
શાસ્ત્રી, કે. કા. વિદ્યાવિલાસ પવાડુ (સં. ૧૪૮૫). આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૫૧–૩૫૬.
સ્થૂલિભદ્ર બારમાસા (સં. ૧૪૮૫)
જેસલપુરા, શિવલાલ સંપા. સ્થૂલિભદ્ર બારમાસા. સ્વાધ્યાય, ૯–૧, ઑક્ટો. ૧૯૭૧, ૬૨–૬૯, પુનર્મુ. અ ૩૨ (પ્રાબારમાસા).

હેમવિજયગણિ
કમલવિજયરાસ. અ ૧૩ (ઐરાસંગ્રહ).

હેમહંસ
ગિરનાર ચૈત્યપરિપાટી (સં. ૧૫૧૫)
બહેચરદાસ સંપા. ગિરનાર ચૈત્યપરિપાટી. પુરાતત્ત્વ, વર્ષ ૧ અંક ૩.
નમસ્કાર બાલાવબોધ. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ).

હેમો


પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. હેમો. કવિચરિત્ર (૧૮૬૯) ૯૪–૯૫.


મહિના. અ ૪૮ (નકાદેહન–૨).