ગોવિંદરામ જેરામ ઉપાધ્યાય

ઉપાધ્યાય ગોવિંદરામ જેરામ: ભગવાન સ્વામીનારાયણની સ્તુતિરૂપે લખાયેલી કૃતિ ‘શ્રીજી મહારાજના શ્લોકો તથા ગરબો’ (૧૮૯૬)ના કર્તા.