ચંદુલાલ ચુનીલાલ કાંગરીવાળા

કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફે કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.