ચીમનભાઈ હ. અમીન

અમીન ચીમનભાઈ હ.: જીવનચરિત્ર ‘સ્વાતંત્ર્ય સૈનિકની વ્યથા અને વિનંતી’ (૧૯૭૭)ના કર્તા.