ચૂંદડી ભાગ 1/88.મોલ પધારો રાજ (જાન વળતાં)
88
એવા વિજેતા ‘રાજ’ને ઘરને નારીઓ મો’લમાં પધરામણી કરાવી રહી છે :
મોલ પધારો રાજ!
તમે…ભાઈના મોભી, મોલ પધારો રાજ!
મોલ પધારો રાજ!
તમે સોનાની શરણાયે મોલ પધારો રાજ!
મોલ પધારો રાજ!
તમે…ભાઈના વીરા મોલ પધારો રાજ!