સાંઢ્યું કોટે સાંકળાં, ધોરીડે ઘૂઘરમાળ, લાડી પૂછે, લાડડા! આવલડી ને શેણે લાગી વાર! ચીતળ ગ્યા’તા એકલા, ચૂંદડિયું મૂલવતાં લાગી વાર.