ચૂનીલાલ કલ્યાણજી કામદાર

કામદાર ચૂનીલાલ કલ્યાણજી : ‘સીતમગર શયતાન’ (૧૯૩૧) અને ‘તવંગરની તલવાર’ (૧૯૩૩) વાર્તાઓના કર્તા.